________________
(૪૮) परिक्कमंतं भुजो अचेलं तणफासा फुसंति सीयफासा फुसंति तेउफासा फुसंति दसमसग फासा फुसंति एगयरे अन्नयरे विरूवरूवे फासे अहियामेह अचेले लाघवं आगममाणे, तवं से अभिसमनागए भवइ, जहेयं भगवया पवेइयं तमेव अभिसमिचा सव्वओ समत्ताए संमत्तमेव समभिजाणिज्जा, एवं तेर्मि महावीगणं चिररायं पुवाई वासाणि रीयमाणाणं दवियाणं पास अहियासियं હૂિ૦ ૨૮૨). . આ ઉપર બતાવેલું અથવા હવે પછી, કહેવાતું (જે ગ્રહણ કરાય તે આદાન.) તે કર્મનું ઊપાદાન છે, અને તે કર્મ ઊપાદાન થવાનું કારણ સાધુને જોઈતાં ધર્મઉપકર
થી અધિક પ્રમાણમાં હવે પછી કહેવાતાં વસ્ત્ર વિગેરે છે, તે વધારાનાં વસ્ત્ર વિગેરેને મુનિએ ત્યાગ કરી દેવાં.
પ્રતે મુનિ કેવું હોય છે? - ઉ–તે સદાએ સારી રીતે વર્ણવેલા ધર્મવાળે છે. એટલે, તેને સંસારભ્રમણને ડર હોવાથી પિતાને અર્પણ કરેલાં મહાવ્રતને ભારવાહી છે, તથા વિધૂત (કૂણુણ એટલે, સારી રીતે જેણે કલ્પ-સાધુને આચાર) આત્મામ કરો છે, તે મુનિ દાન-(કર્મને) ખેરવશે.
:
:
:
:
: