________________
(૧૪૫) ઉચે નીચે કે તિરછી દિશામાં બધા પ્રકારે જે જે દિશાઓ છે અને શબ્દથી વિદિશા (જુણા) છે, તેમાં એકેન્દ્રિય સૂમ બાદર, વિગેરેમાં જે કર્મોને સમારંભ છે. અર્થાત જીને દુઃખ દેવા રૂપ જે કિયાઓને સમારંભ (સંસારી કૃત્ય) છે. તે બધા કર્મ સમારંભને જ્ઞ પરિઝ વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરવા.
પ્ર. કેણ ત્યાગ કરે.? ઉ. મર્યાદામાં રહેલે બુદ્ધિમાન સાધુ. પ્ર. કેવી રીતે ત્યાગે?
ઉ, પિતે પિતાના આત્માથી જ ચ ભૂતગ્રામમાં રહેલા પૃથ્વીકાય વિગેરે જેને દુઃખ રૂપ આરંભ ન કરે. પણ બીજા પાસે પણ આરંભ ન કરાવે. તેમ આરંભ કરનારાની અનુમોદના ન કરે.
(સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ છે. તેને અર્થ ત્રીજમાં લઈએ તે) તે હિંસાના કરનારાઓથી અમે શરમાઈએ છીએ. એ ઉત્તમ વિચાર કરીને સાધુ પિતે મર્યાદામાં રહીને તથા કર્મને સમારંભ મેટા અનર્થ માટે છે, એમ જાણીને પિતે તે કર્મ સમારંભ છેડે. તથા જુઠ વિગેરે દંડથી પિતે ડરે. તેથી દંડલીવાળે સાધુ જીવેને દુઃખ રૂપ દંડનું કંઈ પણ કાર્ય ન કરે. અર્થાત્ કરવું કરાવવું અનુમેદવું, તે ત્રણ કરણ અને મન વચન કાયા એ ત્રણ યોગ છે. તેના વડે ત્યાગે, આ પ્રમાણે સુધર્માસ્વામિ કહે છે.
પહેલો ઉદેશ સમાપ્ત..