________________
(૧૩) ગુજરાતીમાં અથવા લે) જ્યાં કર ન હોય તે ન કર (નગર) છે, ધૂળના ઢગલાથી કોટ બનાવે હેય તે ખેટ (ખે) છે નાના કેટથી વીટાયેલું તે કર્મટ છે, રા ગાઉને આંતરે ગામ હોય તે મટુંબ છે, પત્તન (પાટણ) બે પ્રકારે છે. જલ પત્તન તે કાનન દ્વીપ વિગેરે છે, સ્થળ પત્તન તે મથુરા છે, દ્રોણ મુખ તે જળ કે સ્થળ માર્ગે નીકળવા તથા પસવાના રસ્તા હોય જેમકે ભરૂચ ખંભાત (બંદર) છે, સેના ચાંદી વિગેરેની ખાણ ને અ કર છે, તાપસ વિગેરેને મઠ તે આશ્રમ (આ ) છેયાત્રા નિમિત્તે મળેલા માણસેને જ્યાં જમાવ થતો હોય તે સંનિવેશ છે, ઘણુ વાણીયા (વેપારી) નું રહેઠાણ તે “નામ” છે, રાજાને રહેવાનું નગર તે રાજ્યધાની છે. આમાંથી કેઈપણ જગ્યાએ જઈને ઘાસની યાચના કરે. ' - પ્ર – શા માટે ? . . . .
ઉ–પિતાને સંથારે કરવા માટે સુકું નિર્જીવ ઘાસ દર્ભ વીરણ વિગેરેને કઈ ગામિ વિગેરેમાં જઈને તેના માલિકની આજ્ઞા લઈને પિલું સહેલું લીલું છોડીને સુકું ઘાસ લે, તે લઈને ઘાસ એકાંત સ્થળ પહાડની ગુફા વિગેરેમાં જઈ મહા સ્થહિલ શેધે તે કહે છે, જેમાં કીડી વિગેરેના ઇંડાં ન હય, જેમાં બે ઇંદ્રિય જીવે ન હોય, તથા નવાર શ્યામા, વિગેરે બીજે ન હોય, તથા લીલું ઘાસ દરે ૧૩.