________________
(૨૪૪) મુમુક્ષુઓથી પણ ધર્મ થ અશકય છે. એ કારણની અપેક્ષાએ મધ્યસ્થ વૃત્તિએ તેજ પ્રમાણે ધારણ કર્યું, પણ તેના ઉપગની ઈચ્છા નથી, એમ જાણવું. તે બતાવવા
मोत्रिमेण वत्येण पिहिस्सामि तसि मंते । से पारए आवाहाए, एवं खु अणुधम्मियं तस्स ॥२॥ पत्तारि माहिए मासे, बहवे पाणजाइया आगम्म। अभिरुज्झ कायं विहरिसु, आरुसिया णं तत्थ हिं.
संत्रच्छर माहिथं मासं जन रिकासि वत्थगं भगवं। अचलए तओ चाइ तं वोसिन्ज वत्थमणगारे ॥४॥
ભગવાન વિચારે છે કે ઈદે આપેલા આ વસ્ત્ર વડે આ મારા શરીર આત્માને ઢાંકીશ નહીં. અથવા હેમંત (શીયાળા) ની જતુમાં તે વસ્ત્ર વડે શરીરનું રક્ષણ કરીશ નહીં અથવા લજજા માટે વસ્ત્ર ધારણ નહીં કરું. તે ભગવાન કેવા છે! તે બતાવે છે.
તે ભગવાન પ્રતિજ્ઞાને પુરી કરે છે. અથવા પરીસહી અથવા સંસારથી પાર જાય છે.
પ્ર–કેટલે કાળ! તે કહે છે. આખી જીદગી સુધી પ્ર—શા માટે આમ રાખે છે.