________________
(૨૫૪) વિગેરે પાંચ ભેદે છે. વનસ્પતિ પણ સૂમ બાદર બે ભેદે છે. સૂક્ષમ સર્વત્ર છે. અને બાદર અગ્ર મૂળ સ્કંધ પર્વ બીજ સમૂછન એમ સામાન્યથી છે ભેદે છે.
વળી તે દરેક પ્રત્યેક અને સાધારણ એમ બે ભેદે છે. પ્રત્યેક વૃક્ષ ગુચ્છા વગેરે બાર ભેદે છે. અને સાધારણ તે અનેક પ્રકારે છે. તે અનેક ભેદ વાળે છતાં વનસ્પતિ કાય સૂક્ષમ સવંગત હોવાથી અને અતક્રિય હોવાથી તેને છીને ફક્ત ભેદમાં બાદરવ. કાય લીધે છે તે બતાવે છે. પાક લેવાથી બીજ અંકુર ભાવ રહિત પનક વિગેરે ઉલ વિગેરે અનંત કાય લેવા અને બીજના ગ્રહણથી અગ્ર બીજ વિગેરે લેવા હરિત શબ્દથી બીજા ભેદ લેવી (૧૨) આ પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂતે છે. એમ જાણીને તથા તે ચેતનાવાળાં છે એમ જાણીને ભગવાન મહાવીર તેમને આરંભ છીને વિચર્યા પૃથ્વીકાય વિગેરે જતુના ત્રસ થાવર પણ ભેદ બતાવીને હવે એમનામાં પરસ્પર આગમન પણ છે, તે બતાવે છે. (૧૩) સ્થાવર તે પૃથિવી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ છે. તે ત્રયપણે એટલે બેઇંદ્રિય વિગેરે કર્મ વશથી જાય છે. અને ત્રસ જી કૃમિ વિગેરે પૃથ્વી વિગેરેમાં કર્મને લીધે જાય છે. તે પ્રમાણે બીજે પણ કહ્યું છે.
વથoor અને ! પૂપિયા વાર तसकाइयत्ताए उवषण्णपुग्वे ?, हंता गोयमा ! अ