Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar
View full book text
________________
(૨૫) વાળું મહા ગંભીર ભય આપનાર ત્રાસ ઉત્પાદક મહા સંસાર અર્ણવ (સમુદ્ર) ને સાક્ષાત્ દેખેલે છે, તેવા સાધુઓ તે સંસાર સમુદ્રથી પાર જવા ઈચ્છતા હોય તેમને આ આચારાંગ સૂત્રમાં બતાવેલું જ્ઞાન તથા કિયા અવ્યાહત (નિર્વિન) થાન પાત્ર (વહાણ) છે, એટલા માટે મુમુશુએ આત્યંતિક એકાંતિક અનાબાધ શાશ્વત અનંત અજર અમર અક્ષય અવ્યાબાધ તથા સમસ્ત ગદ્વેષ વિગેરે દ્રઢ રહિત સમ્યગ દર્શન જ્ઞાન ગ્રત ચરણ ક્રિયા કલાપથી યુક્ત પરમાર્થ શ્રેષ્ઠ કાર્ય જે સર્વોત્તમ મેક્ષ સ્થાને છે. તેની ઈચ્છાવાળા બનીને તે આચારાંગ સૂત્રને આધાર લે, તેજ બ્રહ્મચર્ય નામના શ્રત સ્કંધની નિવૃત્તિ કુલવાળા શ્રી શીલ આચાર્યો “તસ્વાદીત્યા” નામની બહરિ સાધુના સહાયથી આ ટીકા સમાપ્ત કરી છે,
તક ગ્રંથમાન ૯૭૬) છે. दासप्तत्यधिकेषु हि शतेषु सप्त सुगतेषु गुप्तानां संवत्सरेणु मासि च भाद्रपदे शुक्ल पंचम्याम् ॥१॥
૭૭૨ વર્ષ ગુપ્ત વંશવાળા રાજાઓના સંવત્સરનાં ગયે થકે ભાદરવા મહિનાની શુક્લ પંચમીએ. शीला चार्येण कृता गम्भूतायां स्थितेन टीकैषा सम्य गुप युज्य शोध्यं, मात्सर्य विना कृत राय: २१
શીલાચાયૅ ગંભૂતા (ગાંભુ)માં રહીને આ ટીકા બનાવી છે, તેને માત્સર્ય (અદેખાઈ) કર્યા વિના ઉત્તમ સાધુઓએ શોધવી.

Page Navigation
1 ... 314 315 316 317