Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 315
________________ ( ૨૯૪ ) આચાર્યના ઉત્તર—હૈ દેવાને પ્રિય ભાઈ! અમે તા કહ્યુ` છેજ! પણ તુ ભૂલી ગયા ! કારણ કે જ્ઞાન તથા સ્થાના અભિપ્રાયા અને એક મીજાને આધારેજ અધા ક્રમ કદના ઉચ્છેદ રૂપ મેાક્ષનાં કારણેા છે તેનું દૃષ્ટાંત. આખું' નગર જ્યારે મળ્યું, ત્યારે અદર રહેલા આંધળે પાંગળા બંને મળી જવાથી સુખેથી બહાર નીકળ્યા, તેજ કહ્યું છે. સંગોષ સિદ્ધાણ હતું વન્તીતિ, કારણકે એક પૈડાથી . રથ ચાલતો નથી, અનેને સયાગ થતાં કાર્યાંની સિદ્ધિ થાય છે, પણ સ્વતંત્ર પ્રવૃત્તિમાં તા વિવક્ષિત કાર્યની સિદ્ધિ થતી નથી, એ પ્રસિદ્ધજ છે. વળી ક્રિયા વિનાનું જ્ઞાન હણાયું છે, આગમમાં પણ સર્વ નાના ઉપસ’હારના દ્વાર વડે આજ વિષય કહયા છે, જેમકે—— सव्वेसिंपि णयाणं बहु विह वत्तवयं णिसामेत्ता तं सव्वणय विसुद्ध जं चरण गुणडिओ साहू ॥ १ ॥ બધા નયાનું ઘણા પ્રકારનું વક્તવ્ય સાંભળીને બધા નયથી વિશુદ્ધ મતવ્યને ચરણ ગુણમાં સ્થિત સાધુ હોય તે માને, તેથી આ આચારાંગ સૂત્ર જ્ઞાન ક્રિયારૂપ છે, તેને જાણેલા સમ્યગ્ માવાળા સાધુએ જેમણે કુશ્રુત નદી કષાય માછલાંના કુળથી આકુળ બનેલ તથા પ્રિયના વિયેગ અપ્રિયના સયાગ વિગેરે અનેક દુઃખથી મળેલ મહા આવત્ત વાળું મિથ્યાત્વ પવનની પ્રેરણાની ઉપસ્થાપિત ભય શાક હાસ્ય રતિ અરતિ વિગેરે તર’ગવાળુ વિશ્વસા યેલાથી ચિત થયેલ સેકડા વ્યાધિ મગરના સમૂહના રહેવાસ

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317