________________
(૨૯૨)
ડાય તે વિદ્વાન છે. કારણ કે ઐષધ ચિ'તા, પણ તે ચિતવેલુ. આષધ વિના ક્રિયા કરે શું રોગીને નિરંગી બનાવી શકશે કે ? વળી
क्रियैव फलदा पुंसां, न ज्ञान फलदं मतं यतः स्त्री भक्ष्य भोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत्
11211
પુરૂષોને ક્રિયાજ લદાયી છે. પણ જ્ઞાન ફલદાયી નથી કારણ કે સ્ત્રી ખાવાના પદાર્થ તથા ભોગવવાની વસ્તુઆના જાણનાર એકલા જ્ઞાનથી સુખી થતા નથી ! પણ તે ક્રિયાથી યુક્ત હોય તે માણસ પોતાની ઇચ્છા પ્રમાણે અ મેળવનારે થાય છે.
જે પૂછતા હ। કે કેવી રીતે ! તો કહુ છું કે “નિધચથી દેખેલામાં ન ઉપન્ન થએલું નથી,” અને જ્યાં સકલ (બધા) લેાકમાં પ્રત્યક્ષ સિદ્ધ અર્થ હોય ત્યાં બીજું પ્રમાણ માગી શકાય નહી ! તથા પરલોકનુ સુખ વાંચ્છતા હોય, તેમણે પણ તપ ચારિત્રની ક્રિયાજ કરવી, જિનેશ્વરનું વચન પણ તેજ કહે છે.
चे कुल गण संघे, आयरियाणं च पवणय सुएय सव्वेऽवि तेण कथं, तब संजम मुजमन्तेणं ॥ १ ॥
',
.
ચૈત્ય કુળ ગણુ સ`ઘ આચાય પ્રવચન શ્રુત, એ બધામાં પણ તેણે તપ અને સંયમમાં ઉદ્યમ કરવાથી કયું જાણવુ, માટે આ ક્રિયાજ સ્વીકારવી, કારણ કે તીર્થંકર વિગેરેએ પણ ક્રિયા રહિત જ્ઞાનને પણ અફળ કહ્યું, વળી કહ્યું છે કે