Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 312
________________ ( ૧૧ ) ક્રિયા વાદીના નય ( અભિપ્રાય. ) ક્રયાજ આલોક પરલોકન' ઇચ્છિત ફળની પ્રાપ્તિનુ કારણ છે. કારણ કે તે યુક્તિએ યુક્ત છે. જો તેમ ન હોય તે તો જ્ઞાન વડે દેખવા છતાં પણ અક્રિયાના સમન અર્થમાં પ્રમાતા પ્રેક્ષા પૂર્વકારી છતાં પણ જો છાડવા લેવા રૂપ પ્રવૃત્તિ ક્રિયા ન કરે તો તેનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે, કારણ કે તે જ્ઞાનનું અર્થીપણુ ક્રિયા સાથે છે, કારણ કે જેની જે અર્થ માટે પ્રવૃત્તિ હોય, તેનુ તેમાં પ્રધાનપણુ છે, અને તે સિવાયનુ` અપ્રધાન (ગાણુ છે, એ ન્યાય છૅ, સવિદ્ વડે વિષય વ્યવસ્થાનનું પણ અય ક્રિયાપણાથી અર્થાંપણું ક્રિયાનું' પ્રધાનપણુ ખતાવે છે, અન્વય વ્યતિરેક પણ ક્રિયામાં સિદ્ધ થાય છે, કારણ કે સમ્યક્ ચિકિત્સાની વિધિ જાણનારા યથાથ ઔષધની પ્રાપ્તિ કરે, તેપણુ ઉપચાગ ક્રિયા રહિત હોય તો તે વૈદ રાગને દૂર કરી શકતા નથી. તેજ કહ્યું છે. કે– शास्त्राण्य धीत्यापि भवंति मूर्खा; यस्तु क्रियावान् पुरुषः स विद्वान् संचिन्त्य तामौषधमातुरं हि किं ज्ञान मात्रेण करोत्यरोगम् ॥ १॥ શાસ્ત્રાને ભણીને પણ કેટલાક ક્રિયા ન કરનારા મૂર્ખા હાય છે, પણ જે થાડુ' ભણેલા હોય પણ ક્રિયા કરનારા

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317