________________
(ર૮૯) એવંભૂત એ પ્રમાણે સામાન્યથી ૭નય છે. તે સંમતિ તર્ક વિગેરેમાં લક્ષણથી અને વિધાનથી વિસ્તારથી કહ્યા છે, માટે અહીંયા તેજ નયને જ્ઞાન ક્રિયા એ બંને નમાં સમાવીને સમાસથી કહીએ છીએ.
આ આચારાંગ સૂત્રના અધિકારમાં જ્ઞાન કિયા એમ બે નાને સમાવેશ થાય છે, તેથી તથા તે જ્ઞાન ક્રિયાને આધીન મોક્ષ હોવાથી, અને મેક્ષ માટે શાસ્ત્રની પ્રવૃત્તિ છે, એમ જાણવું, અને અહીં આ જ્ઞાન તથા ક્રિયા પરસ્પર સંબંધ રાખીને જ વિવક્ષિત કાર્ય સિદ્ધિમાં સમર્થ છે, પણ એકલું જ્ઞાન કે એકલી કિયા સમર્થ નથી, માટે અહીં તે બે જ્ઞાન કિયા નયને સમજાવીએ છીએ.
જ્ઞાન નયવાળાને અભિપ્રાય. જ્ઞાન પ્રધાન છે, પણ દિયા નહીં, કારણકે સમસ્ત (બધા) હેય પદાર્થને ત્યાગવા, ઉપાદેયને સ્વીકારવા, એ પ્રવૃત્તિ જ્ઞાનને આધીન છે. તેજ બતાવે છે, કે સારી રીતે નિશ્ચય કરેલા સમ્યમ્ જ્ઞાનથી પ્રવૃર્તન કરનાર અર્થ કિયાને
અર્થ પિતાનું કાર્ય બગાડતું નથી. કહ્યું છે કેવિજ્ઞપ્તિ જ પુણાં, ર શિr Rામતા मिथ्या ज्ञानात् प्रवत्तस्य फलासंवाददर्शनात् ॥१॥
પુરૂષને જે જ્ઞાન છે, તે ફળ દેનારૂં છે, પણ ક્રિયા ફળદાયી નથી, કારણ કે મિગ્રા જ્ઞાનવાળા કિયા કરવા જાય તે તેનું અગ્ય ફળ સાક્ષાત દેખાય છે, અને સમ્યગ
૧૯