________________
(૨૯૩) सुषहुंपि सुअम धीतं, किं काहि चरण विप्प हूण अंधस्स जह पलित्ता, दीव सत सहस्त कोडिवि ॥१॥
ઘણાએ સિદ્ધાંત ભયે હય, પણ જે ચારિત્ર રહિત હોય તે તે શું કરી શકે? જેમકે ઘરમાં લખે કરડે દીવા ર્યા હોય તે પણ અધે કેવી રીતે કાર્ય સિદ્ધ કરી શકે? , અર્થાત્ દેખવાની ક્રિયામાં વિફલ હોવાથી તેને દીવા નકામા છે. વળી ક્ષાપશમિક જ્ઞાનથી ક્રિયા પ્રધાન છે, એમ નહિ, પણ ક્ષાયિક જ્ઞાનથી પણ કિયા પ્રધાન છે, જેમકે જીવ અજીવ વિગેરે સંપૂર્ણ વસ્તુ પરિ છેદક કેવળજ્ઞાન વિદ્યમાન હોય, પણ જ્યાં સુધી ક્રિયા સમાપ્ત કરનારૂં અગી ગુણસ્થાનનું ધ્યાનરૂપ ક્રિયાપણું ન ફરસે, ત્યાં ત્યાં સુધી ભવ ધારણીય કર્મને ઉછેદ થાય નહી, અને તેને ઉછેદ ન થવાથી મેક્ષ પ્રાપ્તિ પણ ન થાય, માટે જ્ઞાન પ્રધાન નથી, પણ ચરણની ક્રિયામાં આલેક અને પરલેકના ઇચ્છિત ફળની પ્રાપ્તિ છે, માટે તે યિાજ પ્રધાન ફળને અનુભવે છે.
આ પ્રમાણે જ્ઞાન વિના સમ્યક કિયાને અભાવ છે. અને તે ક્રિયાના અભાવથી અર્થ સિદ્ધિ માટે જ્ઞાનનું વૈફલ્ય છે, આ પ્રમાણે બંને નયવાળે પિતાના નયની સિદ્ધિ કરી તેથી સામાન્ય બુદ્ધિવાળા શિષ્ય વ્યાકુલ મતિવાળે બનીને ગુરૂને પૂછે છે કે આમાં સત્ય તત્વ શું છે?