________________
( ૨૭૬ )
हयपुव्वो तत्थ दंडेण, अदुवा मुट्ठिणा अदु कुंत હેળ;
अदु लेलुणा कवालेण, हंता हंता बहवे कंदिंसु ॥१०॥
ગાચરી લેવા જતાં અથવા મકાનમાં રહેવા જતાં ભગવાન પ્રતિજ્ઞા રહિત હતા, એટલે ગામ પાસે આવેલુ હાય, અથવા ગામ ન મળ્યુ હોય, તે એમ નહોતા કરતા કે; હું અહી હંમેશાં રહીશ, અથવા અહી' નહીં' રહું', તથા ત્યાં અનાય ટાકા ભગવાનની પાસે આવીને પ્રથમ મારતા, અને કહેતા કે આ ગામથી દૂર જાએ. !! ૯ !! તથા કદી ગામ બહાર રહેતા તે ત્યાં પણ અનાર્ય લોકો આવીને પ્રથમ દંડ ( લાકડી ) અથવા મુક્કીથી મારતા, અથવા ભાલાની અણીથી માટીના ઢેફાથી અથવા ઘડાના ઢોકરાથી મારી મારીને અનાય લાકા બીજાને ખેલતા કે આવા આવે ! તમે જુઓ તે ખરા કે આ કાણુ છે ? એ પ્રમાણે કલકલ કરતા હતા, ૫૧મા मसाणि छिन्नपुव्वाणि उभिया एगया कार्य; परीसहाई लुचिंखु, अदुवा पंणा उवकारि |११| उच्चा लक्ष्य निहणिसु, अदुवा आसणाउ खलइंसु वोस कायपणासी दुक्खसहे भगवं अपनेि ॥१२॥
ફાઇ વખત તા ભગવાન પાસે આવીને તેમના શરીરને ઝાલી રાખીને તેમાંથી માંસ કાપી કાઢતા, તથા બીજા પણ. દુઃખ દેનારા પરીષહે। આપતા, અથવા ધૂળથી હેરાન કરતા ૧૧