________________
(૨૮૬) નથી, એ ૧૩પણ તે આહાર મળતાં ખાઈને અને ન મળતાં ભૂખ્યા રહીને પણ સારું યાન મહાવીર પ્રભુ કરે છે, કેવી અવસ્થામાં રહીને ધ્યાન કરે છે, તે બતાવે છે. - ઉટક ગોહિક વીરાસન વિગેરે આસન ધારીને મુખ વિગેરેની ચંચળ ચેષ્ટાને છોડીને ધર્મ ધ્યાન કે શુકલ શ્વાન ધ્યાયે છે.
પ્ર–ત્યાં શું ધ્યેયને ભગવાન ધારે છે? તે કહે છે. ઊંચે, નીચે તથા તીરચ્છા લેકમાં જે પરમાણુ તથા જીવ વિગેરે વિદ્યમાન છે, તેને દ્રવ્ય પર્યાય નિત્ય અનિત્ય વિગેરે રૂપપણે ધ્યાવે છે, તથા અંત:કરણની પવિત્ર સમાધિને દેખતી પ્રતિજ્ઞા રહિત બનીને ધ્યાન કરે છે. ૧૪ अकसाई विगयगेही य सहरूवेसु अमुच्छिए झाई छउमस्योऽवि परकममाणो, न पमायं सइंपि
- વિભા ! ૨૧ सयमेव अभिसमागम्म, आयतजोगमायसोहीए अभिनिव्वुडे अमाइले, आवकहं भगवं समियामी एसविहि अणुकतो, माहणेण मईमया; बहुसो अपडिनेण, भगवया एवं रियति ॥ १७ ॥ રિરિ ૧-ક ત્રસૂઝત નાગને चतुर्थ उद्देशक