________________
(૨૭૪) રાને તેના ઉપર દેડાવવા સીકાર (@g) કરતા કે કઈ રીતે આ સાધુને તે કુતરાઓ કરડે! આવા દુષ્ટ અને ભયંકર દેશમાં પણ ભગવાન છ માસ સુધી રહ્યા. વળી– एलिक्खए जणा भुजो बहवे वनभूमि फरमासी लष्टुिं गहाय नालियं, समणा तत्थ य विहरिंसु ॥५॥ एवं पितत्य विहरंता, पुट्टपुव्वा अहेसिं सुणिएहिं संलुश्चमाणा सुणएहिं दुच्चराणि तत्थ लादहिं ॥६॥ निहाय दंडं पाणेहिं तं कायं वोसज्जमणगारे अह गाम कंटए भगवंते, अहिपासए अभिलमि
a | ૭ || नागो संगामसीसे वा पारए, तत्य से महावीरे. एवंपि तत्थ लाहिं अलडपूछोवि एगया गामो ८
ઉપર બતાવેલ કષ્ટ આપનાર જયાં માણસ છે, તે દેશમાં ભગવાન વારંવાર વિચર્યા, અને તે વન ભૂમિમાં ઘણા માણસે લખું ખાનારા હોવાથી ઉધી હતા, અને તેથી સાધુને દેખોને કદર્થના કરે છે, તેથી બીજા સાધુએ. બદ્ધ વિગેરેના હતા; તેઓ શરીર પ્રમાણ અથવા તેથી ચાર આંગળ વધારે લાંબી નળી (લાકડી) કુતરા હાક માટે હાથમાં રાખીને વિચરતા હતા. પા - વળી લાકડી વિગેરેની સામગ્રી શખાથી બુદ્ધ મતના