________________
(૨૭૮) દર્શન ચારિત્ર રૂપ મેક્ષ માર્ગમાં વિચરે છે. ૧૩આજ પ્રમાણે ગયા ઉદેશામાં બતાવ્યા પ્રમાણે બુદ્ધિમાન ભગવાન મહાવીર કાગ્રહવિના દુઃખ સહેતા વિચર્યા–
નવમા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થશે.
ચેલે ઉશે. ત્રીજે ઉદેશે કહીને હવે ચે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે કે ત્રીજા ઉદેશામાં ભગવાને સહેલા ઉપસર્ગ પરીસોનું વર્ણન છે, અને આ દિશામાં પણ રોગ આતંક પીડા આવતાં પણ તેની ચિકિત્સા (ઉપાય) છોડી દઇને ભયંકર રોગ ઉત્પન્ન થયા છતાં પણ બરાબર સહેતા, અને એકાંત તપ ચરણમાં ઉદ્યમ કરતા, તે બતાવશે. આ સંબંધે આવેલા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે
ओमोयरियं चाएइ, अपुढेऽवि भगवं रोगहि; पुढे वा अपुढे वा, नो से साइबई तेइच्छं ॥१॥ संसोहणं च वमणं च, गायम्भंगणं च सिणाणं च सं पाहणंच न से कप्पे दंतपक्खालणं च परित्राए।२। " ઉપર બતાવેલા શીત દશમશક આકાશ તાડના વિગેરે પરિસમાં થોડું દુઃખ હેવાથી સહેવા શક્ય હતા, પણ "ઉદરી (ઓછું ખાવું) તે શક્ય ન હતું, પણ ભગવાન