________________
(ર૭૦) | (મુંબઈમાં ઓછી કંડ છે તેથી ગુજરાતમાં જરા વધારે છે. પણ મેટી મારવાડમાં તેથી વધારે છે. પણ દિલ્હી તરફ મહા માસમાં એટલી ઠંડી પડે છે કે સવારના દેઢ કલાક દિવસ ચઢતાં સુધી ભાગ્યેજ બહાર નીકળાય અને કદાચ નીકળવું પડે તે પગનું રક્ષણ હેવું જ જોઈએ. અને રાતના સગડી વિના ઉંઘ આવે જ નહીં. અને કાશ્મીર વિગેરેમાં તે તેથી પણ વધારે ઠંડ છે; આવી ફંડની અપેક્ષાથી અન્ય દર્શની સાધુએ લાકડાં બાળી ઠંડા દૂર કરે. અને જૈન સાધુઓ જાડા કામળા એકી સુકું ઘાસ પાથરી નિર્વાહ કરે છે.) ૧૪
આવી સખત ઠંડી ઋતુમાં કેઈ અન્ય તાપસ વિગેરે તાપણું તાપી ઠડ દૂર કરતા કે આ જૈન સાધુ કામળે એટી નિભાવતા, તે સમયે ભગવાન શું કરતા? તે કહે છે આવી કકડતી ઠંડી અને ઠંડા પવનમાં બધા શરીરને પીડા થવા છતાં ભગવાન જેઓ એશ્વર્ય આદિ ગુણ યુક્ત છે, તેઓ સમ ભાવે ઠંડને (તાપણું કે કપડા વિના) સહે છે.
પ્ર–ભગવાન કેવા છે? * ઉ–પ્રતિજ્ઞા રહિત છે. એટલે તેઓ જ્યાં ઠી ન આવે તેવું બંધ કબજા વાળું મકાન રહેવા વિગેરે માટે યાચતા નથી.
–તેઓ કઈ જ યાએ કંડ સહે છે?