________________
(૨૫૯ ) माचपणे असण पाणस्स, नाणुगिडे रसेसु अपडिने; अच्छिपि नो पमज्जिज्जा, नोवि य कंडूयए मुणी गायं | ૧૦ ||
પાતે પ્રધાન ( પર) વસ ભેગવતા નથી, તેમ કી‘મતી પાત્રમાં ખાતા નથી, તથા પાતે અપમાન છેડીને આહા રને માટે ( જ્યાં આહાર રંધાય તેવી રસાડાની જગ્યા ) સંડીમાં કોઇનું પણું શરણું ( આલેખન ) લીધા વિના અદીન · મનવાળા‘આ મારી કલ્પ ' છે એમ જાણીને પરીષા ‘ જીતવા’ માટે જાય છે. ! ૧૯ ૫
આહારની માત્રા (માપ) જાણે છે, માટે માત્રજ્ઞ પ્રભુ છે, પ્ર॰ કયા આહાર ? —ખવાય તે ભાત વિગેરેનુ ભાજન, પીવાય તે પાણી, દ્રાખનુ ધાવણ વિગેરે તેમાં પોતે àાપી નથી, તેમ રસ (વિંગ') માં ગૃહસ્થપણામાં પણ લાલૂપી નહાતા, તે પછી દીક્ષા લીધા પછીનુ તા શું કહેવું રસ લેવાથી એમ સૂચવ્યું કે પોતે તેવા પદાર્થમાં અભિ ગ્રહ ન ધારે કે આજે સિંહ કેસરીયા લાડુંજ ખાવા ! પણ આવી પ્રતિજ્ઞા રાખે કે આજે કુલ્માસ અડદના ખાકળા વિગેરે ખાયા ! તથા આંખમાં રજ પડી હાય, તે તે દૂર કરવા માટે પણ આંખ મસળે નહી ! તથા ખણુજ આવે તે લાકડાના છાંડા વિગેરેથી પણ ખણે નહીં. ॥ ૨૦ મા વળી अप्पं तिरियं पेहाए, अपि पिडओ पेहाए