________________
(૨૬૫ )
અનુકૂળ પ્રતિકૂલ રૂપે પરિસહ ઉપસર્ગો થયા. તથા શૂન્ય ઘર વિગેરેમાં અહિ નકુળ (સાપ નાળીયા) વિગેરે ભગવાનનું માંસ વિગેરે ખાતા હતા, અથવા મસાણ વિગેરેમાં ગીધ વિગેરે પક્ષીએ માંસ ખાતા હતા, ( તે પણ ભગવાન રાગદ્વેષ કરતા નહેાતા.) (૭)
વળી કુચર તે ચાર પરદ્વાર લપટ વિગેરે કોઇ શૂન્ય ઘર વિગેરેમાં ભગવાનને દુઃખ દેતા હતા તથા ગામ રક્ષા કરનારા કોટવાળ વગેરે ત્રિક ચાતરા વિગેરે ઉપર ઉભેલા ભગવાનને જોઇને પૂછતાં જવાબ ન આપવાથી હાથમાં શક્તિ કુ'તું ( ભાલા ) વિગેરે રાખનારા ભગવાનને પીડા કરતા હતા. તથા ઇંદ્રિયાથી ઉન્મત્ત થયેલ સ્ત્રીએ ભગવાન પાસે એકાંતમાં ભાગની યાચના સુંદર રૂપ જોઇને કરતી હતી. અથવા શરીર સુગંધી જોઇને અથવા પોતાનુ તેવું સુંદર શરીર મનાવવા ઈચ્છતા પુરૂષષ ભગવાન પાસે ઉપાય પૂછતા હતા. જવાબ ન મળવાથી ભગવાનને દુઃખ પણ દેતા હતા. praisert पर लोइयाई भीमाई अणेगरुवाई | अवि सुभि दुभिगन्धाई सद्दाई अणेगरूवाई ॥९॥ अहियास सया समिए फासई विरूववाहं । अरई रई अभिभूय यई माहणे अबहुवाई ॥१०॥ सजणेहिं तत्थ पुच्छि एगचरावि एगया राओ ।