________________
(૨૨) ચરિયા (ચર્યા) માં જે જે શપ્યા આસન વિગેરે જરૂરનાં હેય તે શસ્ય ફલક (પાટીયું) વિગેરે સુધમાંસ્વામિએ જખુ સ્વામિના પૂછવાથી ભગવાન મહાવીરે જે પ્રમાણે ઉપગમાં લીધેલ છે. તે બતાવેલ છે. (આ ટીકાકાર લખે છે કે તેના પહેલાંની ટીકામાં આ ગાથાને અધિકાર વચ્ચે નથી, તેનું કારણ તે સુગમ છે કે સૂત્રમાં નથી તે સૂચન પુસતકમાં જણાતું નથી તેથી અમે પણ તેમને અભિપ્રાય સમજતા નથી.) (૧)
જબુસ્વામિના પ્રશ્નને ઉત્તર આપે છે.
ભગવાન મહાવીરને આહારના અભિગ્રહ માફક પ્રતિમા સિવાય પ્રાયે શય્યાને અભિગ્રહ નથી. ફક્ત જ્યાં છેલ્લે યહેર (ચરમ પિરસી) થાય ત્યાંજ માલીકની આજ્ઞા લઈને રહે તે બતાવે છે. સર્વથા જ્યાં રહેવાય તે આવેશન છે. તે આવેશન-૧ ગૃહ તથા “સભા તે ગામ નગર વિગેરેમાં ત્યાંના લેકેને માટે તથા આવેલા નવા માણસને સુવા માટે ભીતવાળું મકાન બનાવે છે (ગુજરાતમાં જેને રે કહે છે) પ્રપાપાણી પાવાની જગ્યા, (જેને પરએ કહે છે) તે આવેશન, સભા પ્રપા તેમાં ભગવાને વાસ કર્યો, તથા પણ્યશાળા (દુકાન) તથા પલિય એટલે હાર, સુતારની એાસરીમાં તથા પલાલના ઢગલામાં અથવા માચે. ઉપર લટકાવ્યું હોય તેના નીચે રહે, પણ તેના ઉપર ન બેસે કારણ કે મા પિકળ હોય છે (૨)