________________
(૨૫૮) સર્વ પાપના ઉપાદાન ભૂત છે. તે પણ એમણે જોયું છે, તેથી જ તેઓ સંસારનું રૂપ જાણનારા થયા તેને ભાવાર્થ એ છે કેન્સીના સ્વભાવના આવા પરિજ્ઞાનથી તથા તે જાણીને ત્યાગવાથી જ ભગવાન પરમાર્થ દશી થયા છે. મૂળ ગુણે અતાવને હવે ઉત્તર ગુણ પ્રકટ કરવા કહે છે – अहाकडं न से सेवे सम्धसो कम्म अदक्खः जं किंचि पावगं भगवं, तं अकुव्वं वियडं भुंजित्था
- I ૨૮ ! કે ગૃહસ્થ સાધુને પૂછીને અથવા વિના પૂછે ( છાનું) આધા કર્માદિ ભેજન વિગેરે કર્યું હોય તે પિતે તે લેતા નથી.
પ્ર—શા માટે ?
ઉ–તેમણે જોયું કે, તે લેવાથી બધી રીતે આઠે પ્રકારના કર્મને બંધ થાય છે, તેવું દેષિત બીજું પણ સેવતા નથી, તે કહે છે, જે કઈ પાપવાળું એટલે જેનાવડે ભવિધ્યમાં પાપનું કારણ થાય તેવું ભગવાને ન લીધું, પણ વિકટ (ફાસ નિર્દોષ) ભજન વિગેરે લીધું. ૧૮. વળી–– णो सेवइ व परवत्थं, पर पाएकी से न भुजित्था; परिवन्जियाण उमाण, गच्छह संखडिं असरणायाए