________________
(૫૬) भावं एव मलेमि सोरहिए हु लुष्पह वाले; .. कम्मं च सव्वसो नचा, तं पडियाइक्ख पावगं भ.
વર્ષ ૨૦માં दुविहं समिच्च मेहावि, किरियमक्खायणेलिसं आयाणसोयमइवायसोयं, जोगं च मनपा ण.
શા છે ? . ભગવાન મહાવીરે તેમજ બીજી રીતે જાણ્યું કે ઉપાધિ સહિત તે દ્રવ્યથી તથા ભાવથી ઉપધિ સહિત જે વર્તે તે કર્મથી લેપાય, પછી તે બાળ અજ્ઞ સાધુ દુખેને અનુભવે છે. અથવા (હને હેતુમાં અર્થે લઈએ તે ) સેપધિક બાળ સાધુ કર્મથી લેપાય છે, તેથી બધી રીતે કર્મ બંધાતું જાણને ઉપધિનું કર્મ ત્યાગી દીધું. એટલે અંદરથી અને બહારથી જે ઉપધિરૂપ પાપ કર્મનું અનુષ્ઠાન હતું તે ભગ વાને ત્યાગી દીધું. (જરૂર હોય ત્યાં સુધી શક્તિના અભાવમાં ઉપધિ સાધુએ રાખવી, અને પાછળથી શક્તિમાન થતાં ત્યાગી દેવાને માર્ગ ભગવાને બતાવ્યું ૧૫ . વળી બે પ્રકારવાળા તે દ્વિવિધ કર્મ છે, ઇ પ્રત્યય. અને સાંપરાયિક છે, તે બંનેને પણ સર્વજ્ઞ પ્રભુએ જાણીને સંયમ અનુષ્ઠાનરૂપ જે કર્મ છેદવાને માટે અન્યત્ર નથી, તેવી અનન્ય સદશી ક્રિયા બતાવી.