________________
(૨૫૫)
सई अदुवाणंत खुसो जाव उववरण पुण्ये" ति ગાતમના પ્રક્ષાઃ—હે ભગવાન ! આ જીવ પૃથ્વી કાય પણેથી લઈ ત્રસ કાય પણે પૂર્વ ઉત્પન્ન થયેલ છે ?
ઉ:--—હા, અનેક વાર અનંત વાર પૂર્વે ઉત્પન્ન થયેલ છે, અથવા બધી ચેાનિઓ જે જીવાનાં પ્રતિ સ્થાન છે, તે સર્વો ચૈનિક જીવ છે, અને જીવે મધી ગતિમાં જનારા છે, તે જીવે મંદ બુદ્ધિથી ) ખાલ છે, અને રાગ દ્વેષથી વ્યાપ્ત થઈ ચીકણાં કર્મ બાંધી પાતાના કરેલાં કમનાં ફળ જુદી જુદી રીતે સર્વી ચેનિયેમાં ભાગવવા વડે કલ્પિત ( વ્યવસ્થા કરાયલા ) છે. કહ્યું છે કેઃ
स्थि किरमो परसो, लोएवालग्ग कोडि भित्तोऽकि . जम्मण मरणा बाहा अणेगसो जत्थणचि पत्ता ॥ १ ॥
આ લેકમાં વાળના અગ્રભાગ જેટલા પ્રદેશ માત્ર પણ એવા નથી, કે જ્યાં આ જીવે જન્મ મરણની બાધા અને વાંર પ્રાપ્ત કરી નથી ! વળી रंगभूमिमा काचि च्छुडा जगति विद्यते विचित्र कर्म नेपथ यंत्र सत्वर्न नाटितं ॥ २ ॥ તેવી શુદ્ધ રગ ભૂમિ જગમાં કોઇ વિદ્યમાન નથી, કે જ્યાં ને પથ્ય શણગાર) પહેરીને સર સર્વે નાચ્યા
નથી ! વિગેરે છે. ૫૧૪ા વળી
waterda