________________
(૨૧) છે. એમાં આશ્ચર્ય શું છે કે ભગવાન અતિશય બળ પર. કમ વાળા મહા વ્રત પાળવાની પ્રતિજ્ઞા રૂપ એ પર્વત ચહેલા પરાક્રમ કરે છે? તે ભગવાન મહાવીરે જ્યારે દિક્ષા નહાતી લીધી ત્યારે પણ નિદોષ શુ આહારથી નિર્વાહ કરતા હતા તે સંબંધી કથા કહે છે. જ્યારે ભગવાન મહાવીરના માતા પિતા દેવ લેકમાં ગયાં ત્યારે ભગવાન મહાવીરે માતાના ગર્ભમાં જરા ન હાલવાથી માને અતિશય દુખ થયું હતું અને જ્યારે પિતે હાલ્યા ત્યારે જ માતાને ધીરજ થઈ હતી તેથી તે સમયે અવધિ જ્ઞાને માતાને અભિપ્રાય જાણનારા મહાવીર પ્રભુએ અભિગ્રહ કર્યો હતો કે મારા વિચારથી માતા પિતા કમેતે ન મરે, તે હતને ધ્યાનમાં રાખી “મારે માતા પિતા જીવતાં સુધી દીક્ષા ન લેવી.” અને તે પ્રમાણે અઠાવીસ વરસની પિતાની ઉંમર થતાં માતા પિતા દેવલોકમાં ગયાં. ત્યારે અભિગ્રહની પ્રતિજ્ઞા પુરી થઈ એમ જાણીને દીક્ષા લેવાની તૈયારી કરી તે સમયે નંદીવર્ધન નામના મોટાભાઈ તથા જ્ઞાતિ બંધુઓએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ ! ઘા ઉપર ખાર છાંટવા જેવું માતા પિતાના વિયેગના દુઃખમાં તમારે વિયેગ ન કરે. ભગવાન મહાવીરે આ સાંભળીને અવધિજ્ઞાને જાણ્યું કે મારા આ દીક્ષાના સમયમાં ઘણુ મનુષ્ય ઘેલા થશે, અને મરી જશે, એવું વિચારીને તેઓને કહ્યું કે મારે કેટલે