________________
( ૨૫૦ )
યુદ્ધ તથા મુક્કામાજીની કુસ્તી થવાની સાંભળી આત્મય માનીને ખીલેલા નેત્રવાળા તથા શમાજી વિકાર વાળા ઉત્સુક થતા ન હાતા.
गढिए मिहुहासु समयंमि नायसुए विसोगे
अदक्खु । एथाइ से उरालाई गच्छइ नाय पुते असरणयाए । १०३ अवि साहिए दुवे वाले सीओदं अमुखा निक्खन्ते । एग गए पिपिचे से अहिनादंसणे सन्ते ॥ ११ ॥
એ પ્રમાણે કાઇ માંડામાંહે કથા કરતા હોય. અથવા કોઇ પાતાના સિદ્ધાંતમાં કદા ગ્રહી હોય. અથવા એ સ્ત્રી પેાતાની કથામાં રક્ત હાથ. તે સમયે ભગવાન મહા વીર હર્ષ શેક છેડીને તે મષાની સ્થામાં મધ્યસ્થ રહીને જોતા હતાં. અને એ તથા બીજા અનુકૂળ પ્રતિ*ળ પરિસહ ઉપસગ થતાં ઉદાર ( અતિશય ) ન સહન થાય તેના દુઃખા આવે તે પણ પાતે ન ગણતાં સચમ અનુષ્ઠાનમાં રહેલા છે. તથા જ્ઞાત નામના જે ક્ષત્રીએ તેમના વશમાં જે જન્મેલા છે તે જ્ઞાત પુત્ર મહાવીર આ દુઃખને સ્મરણમાં લાવતા નથી. ( પણ ચારિત્ર નિળ પાળે છે. )
અથવા શરણ તે ઘર છે. તે નથી માટે અશરણુ છે. અને તે સયમ છે તે માટે પાતે યત્ન કરે છે. તે બતાવે