________________
(૨૪) છે. પણ લજજાને માટે ધારણ કર્યું નથી. તથા ભગવાને દીક્ષા લીધા પછી જે દેવતા સંબધી સુગધ પટ લાગેલ હત (દેવતાએ સુગધીનું વિલેપન કર્યું હતું, તેથી તેની સુગંધથી ખેંચાઈ આવેલા ભમરા વિગેરે ભગવાનના શરીરને દુઃખ આપતા હતા તે બતાવે છે. ચાર મહીનાથી પણ વધારે ઘણું પ્રાણીઓ ભમરા વિગેરે શરીરમાં ડંખ મારતા હતા અને માંસ લેહીના અર્થી બનીને કરીને આમતેમ દુખ દેતા હતા. (તે પ્રભુએ સમભાવે સહ્યું.)
પ્રા–ભગવાન પાસે કયાં સુધી તે દેવ દુષ્ય વસ્ત્ર રહ્યું. ' ઉ–તે ઇ આપેલું વસ્ત્ર એક વરસથી કાંઈક અધિક માસ સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન કલ્પમાં રહ્યા છે. માટે ત્યાગ્યું નહીં. ત્યાર પછી વસ્ત્રને ત્યાગનારા થયા અથત ભગવાન વસ્ત્ર ત્યાગીને અચેલ થયા, અને તે સુવર્ણ તાલુકા નદીના પૂરમાં આવેલા કાંટામાં ભરાયેલું બ્રાહ્મણે લીધું, વળી अरू पोरिसिं तिरियं भित्तिं चक्खुमासज्ज अन्नसो
શીયા अह चक्खुभीया संहिया ते हन्ता हन्ता बहवे
હિંદુ જા. सयहिं वितिमिस्सेहि, इथिओ तत्थ से परिन्नाय सागारियं न सेवेइ य, से सयं पवेसिया झाइ, ॥६॥