________________
(૨૬) ધર્મ છે, તેની પાર પહોંચનારા છે, અર્થાત સમ્યગે જાણ નારા છે, તે પંડિત ધર્મ સ્વરૂપને જાણનારા પ્રવ્રજ્યાના અનુક્રમે સંયમ પાળીને જાણે કે હવે મારા જીવવાથી કંઈ વિશેષ ગુણ નથી, એથી હવે મેક્ષને અવસર મળે છે, તેથી હું ક્યા મરણે મરવા એગ્ય છું એમ વિચારીને શરીર ધારણ કરવા માટે અન્ન પાન વિગેરે શેધવારૂપ આરભથી છુટે છે, (અહીં પાંચમીના અર્થમાં થી વિભક્તિ છે.) તથા કોઈ પ્રતિમાં (કાગો તિગા) પાઠ છે, એટલે આઠ ભેટવાળા કર્મથી પતે છુટે છે, (વ્યાકરણના નિયમ પ્રમાણે વર્તમાનના સમીપમાં વર્તમાન માફક થાય છે) પા. ૨-૩-૧૩૧ ના નિયમ પ્રમાણે ભવિષ્યકાળના અર્થમાં વર્તમાન કાળ છે, (૨) ' અને તે અલ્યુદત મરણ માટે સંલેખના કરતે પ્રધાન ભૂત (શ્રેષ્ઠ) ભાવે સંલેખન કરે તે બતાવે છે. એટલે કષ તે સંસાર છે. તેને આય તે કષાય છે. તે કેધ વિગેરે ચાર છે, તેને પાતળા (ઓછા) કરતે ખાય, તે બતાવે છે–
તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે બતાવે છે, અલ્પાહારી થોડું ખાનારે) તે છઠ અઠમ વિગેરે સંલેખનાના અનુક્રમે આવેલા તપને કરતે પારણામાં પણ અ૫ ખાય, અને અલ્પ આહાર ખાવાથી કેધને ઉભવ થાય, તેને ઉપશમ