________________
( ૨૨૯ )
તેમાં ઉપયેગ હાય તે, હવે સુગમ નામ સ્થાપના છેડીને દ્રશ્ય વિગેરે ઉપધાન બતાવવા કહે છે.
वहाणं सपणे भाव हाणं तवो चरित्तर । तम्हा उ नाणंदसण तवचरणेहिं इहा हिमयं ॥ २८२ ॥
સમીપમાં રહીને ધારણ કરાય તે ઉપયન છે દ્રવ્ય સમધી હાય તે દ્રવ્ય ઉપધાન છે. તે પથારી વિગેરેમાં સુખે સુવા માટે માથા નીચે ટેકે લેવા ઓશીકું વિગેરે મુકાય છે. તે દ્રવ્ય ઉપધાન છે.
અને ભાવનુ ઉપધાન તે ભાવાપધાન છે. તે જ્ઞાનદર્શન ચરિત્ર અથવા બાહ્ય અભ્યતર તપ છે. કારણ કે તેનાવડે ચારિત્રમાં પરિણત થયેલા ભાવવાળાને ઉપ’ભન (આધાર) કરાય છે. જેથી તે પ્રમાણે જ્ઞાન દર્શીન તપ અને ચરણુવડે અહીયાં અધિકાર છે. (માથા અથ )
પ્ર૦ શામાટે ચારિત્રના આધાર માટે તપનુ' ભાવ ઉપધાન કહે છે ? . કહીએછીએ. जह खलु महलं वस्थे सुज्झह उद्गाइएहिं दव्येहिं । एवं भाववहाणेण सुज्झए कम्ममट्टविहं ॥ २८३॥
(યથા ઉદાહરણના ઉપન્યાસ માટે છે. જેમકે આ છે, એમ ખીજી' પણ જાવુ. ખટ્ટુ શબ્દ વાક્યની શભા માટે છે.) જેમ મેલું વ પ્રથમ પાણી વિગેરેથી શુદ્ધ કરાય