________________
(૨૩૬ ) (૧) દેવગતિ (૨) અનુપૂર્વી (૩) ચંદ્રિય જાતિ, (૪) વૈચિય (૫) આહારક શરીર અને તે ( -૭) બંનેના અંગેપાંગ, (૮) તેજસ (૯) કામણ શરીર (૧૦) સમચતુરસ્ત્ર સંસ્થાન (૧૧થી૧૪) વર્ણગંધ રસ સ્પર્શ (૧૫) અગુરુલઘુ (૧૬) ઉપઘાત (૧૭) પરાઘાત (૧૮) ઉચ્છવાસ (૧૯) પ્રશ
સ્ત વિહાગતિ (૨૦) વસ (૨૧) બાદર (૨૨) પર્યાપ્ત (૨૩) પ્રત્યેક (૨૪) સ્થિર (રપ) શુભ (ર૬) સુભગ (૨૭) સુસ્વર (૨૮) આદેય (૨૯) નિર્માણ (૩૦) તીર્થકર નામ તેથી અપૂર્વ કરણના છેલ્લા સમયમાં હાસ્ય પતિ ભય જુગુ
સાના બંધને વ્યવચ્છેદ થાય છે. અને હાસ્યાદિ ષકના ઉદયને વ્યવરછેદ થાય છે. બધા કર્મને અપ્રશ
સ્તને ઉપશમ નિત નિકાચના કરવાનું વ્યવરછેદ થાય છે. (ટીકાના કાઉંસમાં લખ્યું છે કે દેશના ઉપશમને વ્યવ૨છેદ થાય છે, તેથી એ પ્રમાણે અસંયત સમ્યગ દષ્ટિ વિગેરેથી અપૂર્વ કરણના અંત સુધી સાત કર્મોને ઉપશાંત મેળવી છે. ત્યાર પછી અનિવૃત્તિકરણ છે. અને તે નવ ગુણ (ગુણ સ્થાન) તેમાં રહેલે એકવીસ મેહ પ્રકૃતિને અંતર કરીને નપુંસક વેદને ઉપશમવેિ છે.
ત્યાર પછી સ્ત્રી વેદ પછી હાસ્યાદિ ષટક પછી પુરૂષ વેદના બંધ ઉદયને વ્યવછેદ થાય છે. ત્યાર પછી બે આવલિકામાં એક સમય એ છે ! વેદને ઉપશમ થાય છે.