________________
(૨૩૪) કરણ ત્રણ કરે છે. તેમાં પણ અનંતાનુબંધીની સ્થતિને અપવર્તન કરતે પલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર બનાવે છે. અને પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલી મેહ પ્રકૃતિએ જે બંધાય છે, તેને પ્રતિ સમયે સંકમાવે છે. તેમાં પણ પ્રથમ સમયે સ્તક અને ત્યાર પછીના સમયમાં અસંખ્યય ગુણ સંક્રમાવે છે. એ પ્રમાણે છેલ્લા સમયમાં બધા સંક્રમ વડે આવલિકા જેટલાને છોડી બાકીની સવે સંકમાવે છે. અને પછી આવલિકામાં રહેલ પણ સ્તિબુક સંમ વડે વેદાની બીજી પ્રકૃતિઓમાં સંક્રમાવે છે. એ પ્રમાણે અનંતાનુબંધી કષાયે વિસંજિત થાય છે.
| દર્શન ત્રિકની ઉપશમના. તેમાં મિથ્યાત્વનો ઉપશમક મિથ્યાદષ્ટિ છે અથવા વેદક • સમ્યગૃષ્ટિ છે પણ સમ્યકત્વ કે સમ્યગ મિથ્યાત્વને વેદક તેજ ઉપશામક છે. - તેમાં મિથ્યાત્વને ઉપશમ કરતે તેનું અંતર કરીને પ્રથમ સ્થિતિને વિપાક વડે ભેળવીને મિથ્યાત્વને ઉપશમ કરતે, ઉપશાંત મિથ્યાત્વી બને છે. અને ઉપશમ સમ્યગ દષ્ટિ થાય છે. હવે વેદક સમ્યમ્ દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીને સ્વીકારતે અનંતાનુબંધીને વિસાજીને સંયમમાં રહેલે આ વિધિએ દર્શનત્રિકને ઉપશમાવે છે તેમાં યથા પ્રવૃત્ત વિગેરે પહેલા બતાવેલ ત્રણ કરને કરીને અંતર