________________
(૨૧) યુગ નિધનું વર્ણન પ્રથમ બાદર મન વેગને રોકે છે. પછી વચનગને અને કાય ચિગ જે બાદર હોય તેને રેશકે છે. પછી એ જ કેમેં સૂકમ મનો વેગ રોકે છે. પછી સૂકમ વચન ગ રેકે છે. ત્યાર પછી સૂક્ષમ કાય ચેગને રેકો અપ્રતિપાતિ નામના શુકલ યાનના ત્રીજા ભેદને આરહે છે અને સૂક્ષ્મ ક્રિયાને શક્તિ વિશેષ કરીને કિયા રેકીને અનિવૃત્તિ નામના શુકલ ધ્યાનના ચેથી પાયાને આરેહે છે. * *
અને તેમાં આરૂઢ થયા અગી કવળી ભાવને પામેલ અંતર્મુહુર્ત જઘન્ય ઉત્કૃષ્ટથી રહે છે. તેમાં જ જે કર્મનો ઉદય આવેલ નથી તે તે કર્મોને સ્થિતિને ક્ષય વડે ખપાવત અને વેરાતિ પ્રકૃતિને બીજી પ્રકૃતિમાં સંકમાવત ખપીવતે છેવટના પહેલા સમયમાં આવે છે. તે વખતે દેવ ગતિ સાથેની કર્મ પ્રકૃતિએ અપાવે છે. | દેવ ગતિ અનુપૂર્વી વૈકિય આહારક શરીર બંનેનાં અંગપાંગ અને બંધન અને સંઘાત તથા બીજી પ્રકૃતિ અપાવે છે. આદારિક તેજસ કાર્મણ એ ત્રણે શરીર તેનાં બંધન અને સંઘાતન છ સંસ્થાન છે સંઘયણ દારિક શરીરનાં અંગે પાંગ વર્ણ બંધ રસ ફરસ મનુષ્ય અનુપવી અગુરૂ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છવાસ પ્રશસ્ત અપ્રશસ્ત વિહાગતિ તથા અપર્યાપ્તિ પ્રત્યેક સ્થિર અસ્થિર શુભ અશુભ