________________
(૨૩૧) છેદન, ઉત્તરોત્તર શુભ અધ્યવસાયમાં ચડવાથી સ્થિતિની. ઓછાશ કરવી, ભેદન” તે બાદર સંપરાય અવસ્થામાં સંજવલનના લેભના ખંડ ખંડ કરી નાંખવા, (ડ) રિ–ચેઠાણીઆ રસવાળી અશુભ પ્રકૃતિને ત્રણ રસવાળી વિગેરે બનાવવી. “દહન, તે કેવળિ સમુદઘાત રૂપ ધ્યાન અગ્નિ વડે વેદનીય કર્મનું રાખતુલ્ય બનાવવું, અને બાકીના કર્મનું બળેલા દેરડા માફક બનાવવું, “ધાવન” તે શુભ અધ્યવસાયથી મિથ્યાત્વ પુદ્ગલેનું સમ્યફવભાવે બનાવવું, આ બધી કર્મની અવસ્થાએ પ્રાચે ઉપશમeી ક્ષપકશ્રેણી કેવલિ સમુદુધાત શૈલેશી અવસ્થા પ્રકટ કરવાથી પ્રભૂત રીતે પ્રકટ થાય છે, (આત્મા નિર્મળ કરવા કરાય છે) એટલા માટે પ્રકમાય (આરંભાય) છે, તેમાં ઉપશમ શ્રેણમાં પ્રથમજ અનંતાનુબંધીઓની ઉપશમના કહેવાય છે, અહીં અસંયત સમ્યગ દષ્ટિ દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્તમાંથી કઈ પણ બીજા રોગમાં જતાં આરંભક હોય છે, તેમાં દર્શન સપ્તક એક વડે ઉપશમાય છે, તે કહે છે.
અનંતાનુબંધી ચેકડી, ઉપરની ત્રણ લેસ્થામાં વિશુદ્ધ હોવાથી સાકાર ઉપગવાળે અંત કેટી કેટી સ્થિતિની સત્તાવાળે પરિવર્તન થતી શુભ પ્રકૃતિએને જ બાંધતે પ્રતિ સમયે અશુભ પ્રવૃતિઓના અનુભાગને અનંતગુણ હાનિએ ઓછી કરતે શુભ પ્રકૃતિને અનંત ગુણ વૃદ્ધિએ અનુભાગ