________________
(૨૧૨)
રક છે. હવે ઈગિત મરણ કહે છે કારણ કે આ ભક્ત પ્રત્યાથાનના નિયમથી જ ચાર આહારનું પ્રત્યાખ્યાન છે. તથા ઈગિત પ્રદેશમાં સંથારાની જગ્યામાંજ વિહાર લેવાથી વિશિછતર ધૃતિ સંહનન વિગેરેથી યુક્ત હય, તેજ પ્રકર્ષથી લે છે,
પ્ર–આ કેને હેય છે? દ્રવ્ય ( સંયમ જેને હોય તે કવિક છે, અને તે ગીતાર્થનેજ છે, અને તે જંઘન્યથી પણ નવ પૂર્વનું જ્ઞાન હોય તેવાને છે, બીજાને નથી, અહીં ઈગિત મરણમાં પણ સંલેખનમાં કહેલ તૃણ સંથારે વિગેરે સમજવું. (૧૧)
આ અપર વિધિ છે? તે કહે છે. એ ઉપર બનાવેલો વિધિ ભક્ત પરિજ્ઞાથી જુદે ઇગિત મરણને વિધિ વિશેષ પ્રકારે વીર વિદ્ધમાન સ્વામીએ સમ્યફ પ્રકારે પ્રાપ્ત કર્યો છે, આ બંને જોડે કહેવાથી અને પ્રત્યક્ષ સમાન કહેવાથી
ઈદં) આ” વિશેષણ મુક્યું છે, આ ઇ ગિત મરણમાં પણ પ્રજ્યા વિગેરે વિધિ કહે, સંલેખ પૂર્વ માફક જાણવી, તેજ પ્રમાણે ઉપકરણ વિગેરે ત્યજીને સંથારની જગ્યા બરાબર દેખીને આલેચના કરી પાપથી પાછો હટીને પંચ મહા વ્રત ફરી ઉચરીને ચાર આહારનું પ્રત્યાખ્યાન કરીને સંથારામાં બેસે, અહીં આટલું વિશેષ છે. - આત્માને છેડે એટલે અંગ સંબંધી વેપાર વિશેષ પ્રકારે ત્યજે. ત્રિવિધ ત્રિવિધ તે ત્રણ મન વચન કાયાથી