________________
(૨૧૧) અવંતિ સુકુમાર માફક તેમને હણે નહીં. તેમ રજોહરણ વિગેરેથી ઉડાડીને ખાવામાં અંતરાય ન કરે, (૯) વળી આવેલા પ્રાણીઓ મારી કાયાને હણશે, પણ મારા જ્ઞાન દર્શન ચારિત્રને નહીં હણે, તેમ વિચારી કાયાને મેહ છોડેલ હોવાથી તેને ખાતાં અંતરાયના ભયથી પિતે ન રેકે, અને તે સ્થાનથી પિતે ભયના કારણે બીજે ખસે નહિ,
પ્ર–કે બનીને ?
ઉ–પ્રાણાતિપાત વિગેરે પાંચ આવે અથવા વિષય કષાય વિગેરેથી દૂર રહીને શુભ અવસાય વાળ બનીને ડાંસ મચ્છર વિગેરેથી લેહી પીવાતે પણ અમૃત વિગેરેથી સિંચન થવા માફક તેઓની કરેલી પીડાને પિતે તપ્યા છતાં પણ સહન કરે, (૧૦) વળી બાહ્ય અત્યંતર ગ્રંથ તથા શરીરને પ્રેમ વિગેરેથી પિતે દૂર રહી તથા અંગ ઉપાંગ વિગેરે જૈન આગમથી આત્માને ભાવતે શુકલ ધ્યાન ને ધર્મ ધ્યાનમાં રક્ત બની મૃત્યુ કાલને પારગામી બને એટલે જ્યાં સુધી છેવટના શ્વાસોશ્વાસ હેય ત્યાં સુધી તેવી સમાધિ રાખે, આ ભક્ત પ્રત્યાખ્યાન મરણથી મોક્ષમાં જાય, અથવા દેવ લેકમાં જાય.
ભક્ત પરિશ્તા કહીને હવે ઈગિત મરણ અડધા કલાકથી કહે છે. પ્રકર્ષથી ગ્રહિત માટે પ્રકર્ષ રહિ છે, અને તે પ્રકર્ષથી લીધાથી પ્રગ્રહિત તર છે. (અનેક, પ્રત્યય લાગવાથી) પ્રગ્રહિત