________________
(૨૧૭) . ગિત મરણને આશ્રયી જે નિષેધ છે. તે કહે છે. આ
અનુષ્ઠાનથી અથવા ટેકા વિગેરેથી વા માફક દૂર રહે અર્થાત્ કીડાને થતું દુઃખ સાધુને વજ લેપ માફક ત્યાં દેશ લાગે માટે તે ગુણવાળા લાકડાને ટેકે વિગેરે લે નહીં. તથા ઉંચી નીચી કાયાને કરતાં અથવા ખરાબ વચનથી અથવા આર્તધ્યાન વિગે? મનના યોગથી પિતાના આત્માને દેવ લાગતે જાણીને તેનાથી દૂર રહે અર્થાત પાપ લાગવા ન દે અને તેમાં ધર્મ અને સંહનન વિગેરે મજબુત હોય તે શરીરની વૈયાવચ્ચ ન કરે. અને ચડતા શુભ ભાવના કડકવાળ બની અપૂર્વ અપૂર્વ ભાવની ધારાએ ચઢીને સર્વજ્ઞના કહેલા આગમ અનુસાર પદાર્થના સ્વરૂપના નિરૂપણમાં પિતાની મતિ સ્થિર કરીને આ શરીર આત્માથી જુદુ છે. માટે ત્યાગવા જોગ છે એ વિચાર કરીને બધા દુઃખ ના સ્પને તથા અનુકૂળ પ્રતિકૂળ આવેલા ઉપસર્ગ પરીસહાને તે વાતપિત્ત કફ દ્રઢ અથવા જુદા રોગો આવે તે મારે કર્મ ક્ષય કરવાનું હોવાથી હું ઉઠી છું માટે મારેજ આ પૂર્વે કરેલાં પાપને ભોગવવા જોઈએ. આ વિચાર કરીને દુઃખ સહે.
કારણ કે મેં જે શરીરને વ્યાખ્યું છે. એને જ ઉપદ્રવ કરશે, પણ જે ધર્મ ચાચરણને કરવું છે. તેને બાવા લગાડે તેમ નથી. માટે તેવું વિચારીને સહે. (૧૮) ઇગિત મરણ