________________
(૨૧૮)
કહ્યું હવે પાદપે પગમન અણસણ કહે છે. તે જોડાજોડ કહેલ હોવાથી આ વિશેષણ વડે મરણને વિધિ બતાવે છે. આ આયત તર છે તે બતાવે છે. મર્યાદાની વિધિમાં આ ઉપસર્ગ છે. તે સંપૂર્ણ યત થતાં આયત શબ્દ છે. અને ઉપરના બે અણસણ કરતાં વધારે આયત છે, માટે આયત તર છે.
અથવા ઉપરના બને અણસણથી અતિશય આત્ત છે. માટે આરંતર છે અર્થાત્ યત્નથી અધ્યવસાયવાળે છે. પ્રથમ કહેલા બે અણસણ કરતાં પાદપપગમન વધારે દતર છે એમાં પણ ઇગિત મરણમાં કહ્યા મુજબ પ્રવજ્યા સંલેખના વિગેરે બધું જાણવું, પ્ર–જો આ આયત તર છે તે શું કરવું ?ઉ–કહે છે. જે ભિક્ષુક આ કહેલી વિધિએજ પાદપિપગમન વિધિને પાળે તથા શરીરના બધા વ્યાપાર છોડવાથી કાયા તપે અથવા મૂછ પામે અથવા મરણ સમુદઘાત આવે, અથવા લેહી માંસ શિયાળીયા ગીધ કીડીઓ વિગેરેથી ખવાય, પીવાય, તે પણ મહા સત્વના કારણે પિતે જાણે કે આ ઈતિ મેટું ફળ આવ્યું છે તેથી તે સ્થાનથી દ્રવ્યથી, અને ભાવથી તે શુભ અધ્યવસાયથી ચલાયમાન ન થાય. ને બીજા સ્થાને જાય. (૧૯) વળી આ અંતઃકરણમાં ઉત્પન્ન થવાથી પ્રત્યક્ષ મરણ વિધિ છે. અને તે સૌથી શ્રેષ્ઠ હોવાથી પાદપ ઉપ