________________
(૨૨૪) પહોંચનારે થાય. આ પ્રમાણે પાદપ ઉપગમનની વિધિ બતાવીને સમાપ્ત કરવા ભકત પરિજ્ઞા વિગેરે ત્રણે મ ણેના કાળક્ષેત્ર પુરૂષની અવસ્થાને વિચારીને મેગ્યતા પ્રમાણે કરે તે છેલ્લા બે પદમાં બતાવ્યું છે. પરસહ ઉ સર્ગથી જે દુઃખ આવે તે બધું સારી રીતે સહન કરવું. તે ત્રણે મરણમાં મુખ્ય છે તે વિચારીને મેહ રહિતનાં જે મરણે ભક્ત પરિજ્ઞા ઇગિત મરણ પાદપ ઉપગમન છે. તે ત્રણેમાં કાળ ક્ષેત્ર વિગેરેને આશ્રયી ઉત્તમ ભાવે તે કરવાથી બધામાં સમાન ફળ છે. માટે અભિપ્રેત અર્થ મેળવવાથી હિત છે, માટે યથાશક્તિ ત્રણમાંનું કઈ પણ પિતાની શકિત પ્રમાણે તે અવરે કરવું. (હાલ તેવું સંઘયણ ન હોવાથી ધેય ન રહે તેમ આયુષ્યને કાળ બતાવનાર જ્ઞાની સાધુના આવે તેવું અણસણ થતું નથી પણ યથાશકિત • ગરિક એક બે ઉપાસનું અથવા કલાક બે કલાકનું અણબણ વૈયાવચ્ચ કરનાર માંદા સાધુની સ્થિરતા જોઈ કરાવે છે. અને તેમાં નિર્મળ ભાવની પ્રધાનતા હોવાથી પૂર્વને મરણ જે જ લાભ છે.)
આ પ્રમાણે સુધર્મા સ્વામીએ કહ્યું નય વિચાર વિગેરે તેમાં હું આવી ગયું છે. આઠમાં અધ્યયનને આકર્ષે ઉદ્દેશ સમાપ્ત થયે. અને અધ્યયન પણ સમાપ્ત થયું. (ટીકાના શ્લેક ૧૦૨૦) આઠમું અધ્યયન સમાપ્ત