________________
(૨૦)
अचित्तं तुः समामज्ज, ठावए तत्थ अप्पगं चोसिरे सव्यसो काय न मे देहे परीसहा ॥ २१ ॥ जावज्जीवं परीसहा, उपसग्गा इत्ति सखया संवड देहभयाए, इय पन्नेऽअहियासए ॥२२॥ भैउरे उ न रजिजज्जा, कामेसु बहुतरेसुवि इच्छा लोभ न सेविज्जा, धुववन्न मपहिया ॥२३॥ सासएहि निमन्तिज्जा, दिवमायं न सद्दहे तं पडियुज्झ माहणे, सव्व नूमं विहूणिया ॥२४॥
ચિત્ત જેમાં ન હોય તે અચેતન (જીવ રહિત) છે અને તેવી સંથારાની જગ્યા અથવા પાટીયું વિગેરે મેળવીને તેના ઉપર સમર્થ પુરૂષ બેસે અથવા કોઈ લાકડા ઉપર ત્યાં આત્માને થાપન કરે અને ચાર પ્રકારને આહાર ત્યાગીને મેરૂ પર્વત માફક નિષ્પકપ રહે પ્રથમ ગુરૂ પાસે આચના વિગેરે ક્રિયા કરીને આત્માથી દેહને દૂર કરે (મેહ છેડે) તે સમયે જે કઈ પરીસહ ઉપસર્ગો આવે તે ભારતના ભાવે કે આ મારી દેહ હવે નથી કારણકે મેં તેને ત્યાગી છે તે સિહ મને કેવી રીતે લાગે? અથવા મારા શરીરમાં પરીસહ નથી, કારણકે સારી રીતે કહેવાથી તે સંબંધી પીવાના ઉદ્દેગને અભાવ છે. એથી પરિસહેને કર્મ શત્રુને નજીવા માફક અપરીસહજ