________________
(૨૧૯)
ગમન રૂપ મરણનો ધર્મ ( વિશેષ ) વિધિ છે. ઉત્તમ પણાના કારણા ખતાવે છે. ( સૂત્રમાં છઠ્ઠી છે. તેને પાંચમીમાં અથ લઇએ તેા પૂર્વ સ્થાનથી એટલે ભક્ત પરિજ્ઞા તથા ઇંગિત મરણના રૂપથી આ પ્રકથી ગ્રહ છે; માટે પૂર્વ સ્થાન પ્રગ્રહ છે. અર્થાત્ પ્રગ્રહિતતર છે. તે પ્રમાણે જે ઇંગિત મરણમાં કાયાને હલાવવાની છૂટ હતી તે પણ અહીંયા નથી. ઝાડનુ` મૂળ જમીનમાં હાય, તે પાતે મળાતું કે છેદાતુ' સ્થાનથી ખસતુ' નથી. તેમ પોતે સાધુ ઝાડ માક ચેષ્ટા ક્રિયા રહિત દુઃખમાં આવેલા હાય તા પણ ચિલાતી પુત્ર માફક સ્થાનથી ખસતા નથી. પણ ત્યાંજ સ્થિર રહે છે તે બતાવે છે. અચિર સ્થાન તે પેાતાના સંથારાની જગ્યા પ્રથમથી જોઇને કહેલી વિધિએ તેમાં રહે. આ પાદપઉપગમનના અધિકારથી વિહરણના અથ વિહાર ન લેતાં પોતે વિધિએ પાલણ કરે એમ જાણવુ'. પણ સ્થાનથી ન ખસે, તેજ અતાવે છે. બધા ગાત્રના નિરોધમાં પણ સ્થિર રહે પણ ખસે નહી.
પ્ર—આવા કાણુ છે ?
ઉઃ—માહણ સાધુ છે. તે બેઠો હાય ઉભા હોય તે પણ શરીરની ખબર રાખ્યા વિના જેવી રીતે પેતેિ પ્રથમ કાયાને સ્થાપિ હોય તેમજ અચેતન માફક રહે. હાલે નહી (૨૦) આજ વાતને ખીજી રીતે કહે છે.