________________
(૨૧૫) સ્વભાવ હોવાથી તે કરવું પડે છે. પણ તેમને મહા સત્વપાણુ હેવાથી શરીરની પીડા થવાથી ચિત્તમાં ખેટ ભાવે થાય તેમ ન જાણવું.) શંકા. જેણે કાયાને બધે વ્યાપાર રેકેલે છે. તે સુકા લાકડા માફક અચેતન પણે પડેલ હોય, તેને પુન્યને સમૂહ ઘણે એકઠા થયેલ છે. તે શા માટે કાયાને હલાવે? - ઉ–તે નિયમ નથી, શુદ્ધ અધ્યવસાયથી યથાશક્તિ ભારવહન કરવા છતાં તેની ખબરજ કર્મ ક્ષય છે. અહીં વા અવ્યય હેવાથી જાણતું કે, પાદપેપગમનમાં અચેતન અકિય માફક ઈગિત મરણ વાળે સક્રિય હોય, તે પણ અને સમાન જ છે. (બંનેની ભાવમાં સમાનતા છે. કાયા સંબંધિ ઈગિત મરણમાં સક્રિય છે. અને પાદપિપગમનમાં કાયાને હલાવવાની નથી. માટે અક્રિય છે. " અથવા ઈગિત મરણમાં અચેતન સુકા લાકડા માફક સર્વ યિા રહિત જેમ પાદપપગમન વાળો હોય તેમ પિતે શક્તિ હોય તે નિશ્ચળ રહે. (૧૫) તેવું સામર્થ્ય ન હોય તે આ પ્રમાણે કરે. તે કહે છે. જે બેઠે અથવા ન બેઠે. ગાત્ર ભંગ થાય તે ત્યાંથી ઉઠીને ફરે તે સમયે સરળ ગતિએ નિયમિત ભાગમાં આવજા કરે અને થાકી જાય તે જેમ સમાધિ રહે તેમ બેસે અથવા ઉભે રહે. જે સ્થાનમાં બેદ પામે તે બેસે અથવા પલાંઠી મારીને અથવા અડધી