________________
(૨૮) अणाहारो तुष्टिज्जा, पुट्टो तत्थऽहियासए माहवेलं उवचरे, माणुसेहि विपुटुच ॥८॥
રાગદ્વેષની વચમાં રહે તે મધ્યસ્થ છે, અથવા જીવિત મરણની આકાંક્ષા રહિત તે મધ્યસ્થ છે, તે નિર્જરાની અપેક્ષા રાખનાર તે નિર્જરાપેલી છે. તે સાધુ જીવન મરણની આ શંસા રહિત સમાધિ જે અંત વખતની છે, તેનું પાલન કરે, અર્થાત્ કાલ પર્યાય વડે જે મરણ આવે તે સમાધિમાં રહી પાળે તથા અંદરના કષાને તથા બહારના શરીર ઉપકરણ વિગેરેને મમત્વ છેડી દે, અને અધ્યાત્મ તે અંતઃકરણને શુદ્ધ કરે, એટલે મનમાં થતા રાગદ્વેષ વિગેરેના બધાં જેડકાં દૂર થવાથી વિસ્ત્રાતસિકા (ચંચળતા) રહિત અંતઃકરણને વછે, વળી ઉપકમણ ઉપકમ ઉપાય છે, તેવા કઈ પણ ઉપાયને જાણે
પ્ર–કને ઉપક્રમ? આયુષ્યનું ક્ષેમ તે સમ્યફ પ્રકારે પળવું. - પ્રવ્ય-કેના સંબંધી તે આયુ છે? ઉને આત્માનું–તેને પરમાર્થ આ છે, કે આત્મા પિતાના આયુષ્યને ક્ષેમથી પ્રતિપાલન કરવા જે ઉપાયને જાણે તે તેને શીધ્ર શીખવે, એટલે બુદ્ધિમાન સાધુ તે પ્રમાણે વર્તે, પણ તે સંલેખનાના કાળમાં બાર વર્ષ પૂરા થતા પહેલાં અધવચમાં શરીરમાં વાયુ વિગેરેના રોકાણથી શીઘ્ર જીવ