________________
( ૨૦૭ )
કરવા. તે બતાવે છે—તુચ્છ માણસથી પણ તિરસ્કારનાં વચન સાંભળે, તા પણ સહન કરે, અથવા રાગ વગેરે પણ અરાબર રીતે સહન કરે, તે પ્રમાણે સલેખના કરતા આહાર ને એછા પ્રમાણમાં લેવાથી તે મુમુક્ષુ ભિક્ષુ પ્લાનતા પામે, તે સમયે આહારની અ'ત અવસ્થને સ્વીકારે, એટલે ચાર વિકૃષ્ણ વિગેરે સલેખનાના ક્રમના તપ છેડીને ભાજન કરે, અથવા ગ્લાનતા પામ્યાથી આહારની સમીપમાં ન જાય, તે આ પ્રમાણે-હમણાં થાડા દિવસ ખાઈ લઉ, અને પછી બાકીની સલેખનાને તપ કરીશ એવી આહાર ખાવાની ભાવનામાં ન જાય. ઘા વળી તે સ`લેખનામાં રહે અથવા આખી જીદગી સુધી હંમેશાં તે સાધુ પ્રાણ ધારવા રૂપ જીવિતને ન ચાહે, તથા ભૂખની વેટ્ટનાથી કટાળી મરણુ પણ ન વાંછે, તથા જીવિત તથા મરણમાં સંગ (ધ્યાન) ન શખે (૪) ત્યારે તે સાધુ કે હાય ? તે કહે છેमज्झत्यो निज्जरापेही, समाहिमणुपालए अन्तो बहिं विउसिज्ज, अज्झत्थं सुद्धमेणा ॥५॥ जंकिंचु व कर्मजाणे, आउ खेम समप्यणो तहसे व अंतरद्वार, खिवं सिक्विज पंडिए ॥ ६ ॥ गामेवा अदुवा रणे, थंडिलं पडिलेहिया બળવાન તું ચિન્નાય, તગારું સરે મુળી પ્રગા