________________
(ર૦૫) जीवियं नाभिकंखिजा. मरण नोवि पत्थए કુરિ , કવિ ના તફr Iઝા
અનુક્રમે દીક્ષા લીધી. હિત શિક્ષા મળી, સ્વાર્થ મેળવી સ્થિર મતિ થયા પછી એકાકી વિહાર વિગેરે પ્રતિમા સ્વી કારી હેય, અથવા અનુપૂર્વા તે બાર વર્ષની સંખના વિધિ જેમાં ચાર વરસ વિકૃષ્ટ તપ વિગેરે અનુક્રમે પૂર્વે તપ બતાવે, છે તે જાણવું ત્યારપછી મોહ રહિત છે જેમાંથી કે જેનાથી મહ ર થયે, તેવાને ભક્ત પરિજ્ઞા અગિત કે પાદપપ ગમન અણુ સણ અનુક્રમે કરવાનાં છે. તેમાં ધીર તે, ભાય માન ન થાય, તેવા વસુ (સંયમ) વાળા તથા મનન, તે મતિ હેય ઉપાદેય છોડવું લેવું તે સંબંધી વિચાર કસ્નાર મતિમંત છે, તથા સર્વે કૃત્ય અકૃત્ય જાણીને જે સાધુને ભક્ત પરિજ્ઞા વિગેરે કઈ મરણ ઉચિત લાગે તથા પિતાની બૈર્યતા સંઘયણ વિગેરે વિચારી અદ્વિતીય (ઉત્તમ). રીતે જાણીને તેવા મરણે સમાધિનું પાલન કરે, (૧) બે પ્રકારની અવસ્થા તથા તપની બાહો અભ્યતર અવસ્થાને વિચારી પાલન કરીને અથવા મેક્ષાધિકારમાં બે પ્રકારનું મુકાવું છે, તેમાં પણ બાહ્ય તે શરીર ઉપકરણ વિગેરે, તથા અત્યંતર રાગાદિ છે તેને હેયપણે જાણે અને ત્યાગીને આરંભથી દૂર થાય એટલે, જ્ઞાનનું ફળ હેયને ત્યાગવાનું છે, કેણ ત્યાગે? બુદ્ધિમાન પુરૂષે, તે તત્વને જાણનારા શ્રત ચારિત્ર નામને