________________
(૨૦૪)
તથા ઇરણે તે ઈર્યા તે સુક્ષમ કાય વચન સંબંધી તથા મન સંબધી પણ અપ્રશસ્તનું પચ્ચકખાણ કરે, અને તે પાદપિપગમન અણુસણુ સત્ય સત્યવાદી વિગેરે બધું ગયા ઉદ્દેશા પ્રમાણે જાણવું, (ઇતિ તથા બ્રોમિ શબ્દો પણ જાણીતા છે)
સાતમે ઉદ્દેશ સમાપ્ત.
આઠમો ઉદેશે. સાતમે કહીને હવે આઠમે કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશાઓમાં કહ્યું કે રેગાદિ સંભવમાં કાળપર્યાયે આવેલું ભક્ત પરિક્ષા, ઇંગિત, કે પાદપિગમન મરણ કરવું યુક્ત છે, અને અહીં તે અનુક્રમે વિહાર કરતા સાધુઓનું કાળ પર્યાયે આવેલું મરણ કહે છે, આ સંબંધે આવેલ ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
- અનુપ છં. अणुपुव्वेण विमोहाइं, जाइं धीरा समासज्ज । वसंमतो महमतो, सव्वं नच्चा अणेलिसं ॥१॥ दुविहपि विइत्ताणं; बुडा धम्मस्ल पारणा अणुपुव्वीइ मखाए, आरंभाओ (घ) तिउद्दई ॥२॥ कमाए पपणूकिचा, अप्पाहारे तितिक्खए अभिक्खू गिलाइज्मा, आहारस्लेव अंतियं ॥३॥