________________
(૨૦૨) ગ્રહ છે, તેમજ પિતાને માટે લીધેલા આહારમાંથી સાધ મિક સાધુની વૈયાવચ્ચ નિર્જરાને ઉદ્દેશીને કરે છે કે તેમણે પ્રતિમા ધારણ કરેલી હેવાથી એક જગ્યાએ ભેગા. થઈને ન ખાય, પણ તેમને અભિગ્રહ એક સરખે હેવાથી સંગિક છે, અને તેથી તેવા ઉત્તમ સાધુનાં ઉપકરણ લાવવા માટે હવે વૈયાવચ્ચ કરૂં, આ અભિગ્રહ કેઈ લે, તથા બીજું બતાવે છે. (વા શબ્દથી બીજે પક્ષ બતાવે છે અપિ શબ્દ પુનના અર્થમાં છે) અથવા હું તેમણે લીધેલી ગોચરીમાંથી ૪ નિર્જરાને ઉદેશીને સાધામિકાએ. કરેલી વેયાવરચને સ્વીકારીશ અથવા જે બીજાની વેવ્યાવચ્ચે કરે તેની હું અનુમોદના કરીશ. કે હે સાધે! તમે બહુ સારૂં કર્યું છે! એવું વચન બેલીશ, તથા કાયા વડે તથા પ્રસન્ન મનવાળા ભાવિવડે અનુમોદના કરીશ, આ બધું શા માટે કરે? કર્મની લઘુતા માટે આ પ્રમાણે કઈ પણ અભિગ્રહ ધારણ કરેલે અચેલ કે સચેલ સાધુ શરીર પીડા હેય અથવા ન હોય, પણ પિતાનું આયુ ડું રહેલું જાણુને ઉદ્યત મરણ સ્વીકારે, તે બતાવે છે
जस्स णं भिक्खुस्म एवं भवह-से मिलामि ग्वलु अहं इमम्मि समए इमं मरीग्गं अणु पुव्वंण परि. वहित्तए, से अणुपुव्वेणं आहारं संवटिता २ कमाए पयणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उद्याय