________________
(૨૦૧ )
असणेण वा ४ अभिकख साहम्मियस्स कुंजा duraडियं करणाए, अहं वावि तेण अहाइरितेण अहे सणिजण अहापरिग्गहिएणं असणेण वा पाणेण वा ४ अभिकख साहम्मिएहिं कीरमाणं वेयावडिय साइजिस्सामि लाघवियं आगममाणे जाव सम्मत्तमेव समभि जाणिया (सू० २२५)
2)
આ બધુ પૂર્વ સૂ. ૨૧૭ માં આવી ગયુ છે, તેથી સંસ્કૃત વડે કહે છે, જે મિક્ષુને આવા અભિગ્રહ હોય, કે હું બીજા સાધુએ માટે આહાર લાવીને આપીશ, તથા તેમનું લાવેલું ખાઇશ (૧) બીજા સાધુને આવા અભિગ્રહ હોય કે બીજા સાધુઓને આહાર લાવીને આપીશ પણ બીજાના લાવેલા ખાઇશ નહિ. (૨) કોઇને આવે અનિગ્રહ હાય કે બીજાને માટે આહાર લાવીને આપીશ નહિ, પણ તેમને લાવેલે ખાઇશ (૩) બીજાને માટે લાવીને આપીશ નહિ, તેમ લાવેલા ખાઇશ પણ નહિ. માચારમાંના કોઇ પણ અભિગ્રહ ધારણ કરે, અથવા પ્રથમના ત્રણમાંના એક પદ વડેજ કોઈ અભિગ્રહ કરે તે બતાવે છે, જે સાધુને આવો અભિગ્રહ હોય, કે હું બીજા એ અહિાર કરતાં વધેલા આહારનું ભાજન કરીશ, કારણ કે તે પ્રતિમા ધારીઓને તેવુ જ એષણીય ( ખાવા ચેગ્ય ) છે, તે આ પ્રમાણે. પાંચ પ્રાકૃતિકામાં અગ્રહ છે, મેના અભિ
.