________________
(૧૯૪). વિગેરે ન હોય, તથા ઉપર કે અંદર ઠારતું પાણી પડેલું ન હોય (અર્થાત છાંટા પડેલા ન હય,) તથા વરસાદનું કે નીચેનું પાણી તેમાં પડેલું ન હોય, તેજ પ્રમાણે કીડીયા, પાંચ વર્ણની સેવાળ, તુર્તની પાણીથી પછાળેલી માટી કળીયાનાં જાળાં રહિત નિર્દોષ જગ્યા હોય, તેવા મહા સ્થડિલમાં ઘાસને પાથરે. પ્ર–કેવી રીતે? તે કહે છે. તે જગ્યાને આંખથી બરોબર જોઈને પછી રજે હરણથી બબર પૂજીને (દરેકમાં બે વાર લેવાનું કારણ બરેપર જુએ) અથારે પાથરીને ઝાડા પેશાબની જમીન બરબર જોઇને પૂર્વ દિશાના મેઢે સંથારા ઉપર બેસી હથેળી અને લલાટમાં રજોહરણ ફરકાવીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને પંચ પરમેષિને યાદ કરી (અપિ શબ્દને અન્યત્ર અર્થ છે) સમયમાં મુકરર કરેલા સ્થાનનાં ઇગિત મરણ કરે, (ઈવર શબ્દનો અર્થ પદપપગમનની અપેક્ષા માટે છે તેથી) પાદપિગમન અણમણ અથવા કરે, (પણ ઇત્વરને અર્થ સાકાર અમુક કાળ સુધીનું એ અર્થ ન લે) કારણ કે જિન કલ્પી વિગેરે મુનિને બીજા કાળમાં પણ સાકાર પ્રત્યાખ્યાનને સંભવ નથી, તે પ્રત્યાખ્યાન જેવા અંતિમ વખતે સાકારને સંભવ કયાંથી હોય? કારણ કે ઈવર તે અમુક કાળનું પચ્ચખાણ રેગી શ્રાવક કરે, કે જે આ રોગથી પાંચ દિવસમાં મુકાઈશ,