________________
( ૧૯૬ )
'
વાદી છે, કારણ કે આખી જીંદગી સુધી યથાક્ત અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞા લીધેલી તે ભાર ઉપાડવા સમર્થ હાવાથી અને તેમજ પાળવાથી સત્યવાદી છે, તથા · આજ તે રાગદ્વેષ રહિત છે, તથા સંસાર સાગરને તર્યાં છે, અને ભૂતકાળ મા ભવિષ્યમાં પણ તરવા માટે તેવા ઉપચાર કરવાથી આવતી છે, તથા જેણે રાગ વિગેરેની વિકથા કોઇ પણ રીતે ન કવાનું નક્કી કરવાથી છિન્ન કથ་કથ છે, અથવા આ ઇંગિત મરણની પ્રતિજ્ઞા કેવી રીતે પાર ઉતારીશ ? એવી કથા જેણે છેદી નાંખી, માટે છિન્ન કથકથ છે. કારણ કે દુષ્કર અનુષ્ઠાન કરનારા તેજ કથકથી છે. પણ તે મહા પુરૂષપણે હોવાથી તે વ્યાકુળતાને પામતે નથી, તેજ પ્રમાણે આ સાધુએ બધી રીતે અતિશયથી જીવાદિ પદાર્થા જાણી લધાથી તે અતીત અર્થ છે, અથવા આદત્ત અર્થ છે.
અથવા બધી રીતે અથાં અતિક્રાંત કર્યો છે, અર્થાત જેને પ્રયેાજન હવે કશુ ખાકી નથી. તે ઉપરત વ્યાપાર વાળા છે. તેજ પ્રમાણે બધી રીતે ‘ ઋતુ ' તે અતીત, અને તેવા નહીં માટે અનાતીત છે, અથવા અનાદત્ત સસાર કરનારી તે. સ'સાર અણુવ પારગામી બન્યો છે. આવે નિઃસ્પૃહી સાધુ ઇંગિત મરણુ રવીકારે છે, તે સાધુ વિધિએ પ્રતિ ક્ષણે ક્ષય પામતા ભિન્નુર શરીરને માહ છેડીને જે