________________
(૧૬૦ )
વૃદ્ધાવસ્થા છે, તેમાં મધ્યમ વયવાળો પરિપત્ર ( સ્થિર ) બુદ્ધિવાળા હાવાથી ધર્મને ચાગ્ય છે, તે પ્રથમ બતાવે છે, કેટલાક મધ્યમ વયમાં ધ પામેલા ધર્મચરણ માટે તૈયાર થએલા તે સમુસ્થિત જાણવા. જો કે યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેનારા હોય છે, છતાં પણુ, બાહુલ્યતાથી તથા પ્રાયે મધ્યમ અવસ્થામાં ભેગ તથા કુતુહુલની ઇચ્છા દૂર થયેલ હાવાથી વિદ્યપણે ધર્મના અધિ કારી થાય છે. માટે, મધ્યમ વય લીધી છે.
મ
પ્રઃ- કેવી રીતે એધ પામેલા તૈયાર થયા છે ? :—કહે છે. .અહી ત્રણ પ્રકારના એધ પામનારા જાણવા. (૧) સ્વય યુદ્ધ, (૨) પ્રત્યેક યુદ્ધ, (૩) યુદ્ધમાધિત. તે ત્રણમાં અહી યુદ્ધષ્ઠાધિતના અધિકાર છે, તે કહે છે, ‘ મેઘાવી ' તે મર્યાદામાં રહેલ ખુદ્ધિમાન સાધુ પડતા (તીથકર) વિગેરેનું હિત ગ્રહણ કરવુ'; અહિત છેડવુ; એ વચન પ્રથમ સાંભળીને પછી વિચારીને સમતાને ધારણ કરે. પ્રઃ—શા માટે ?
ઉ:—કારણ કે સમતા એટલે મધ્યસ્થ પશુ ધારીને આ તીર્થંકર વિગેરે એ પ્રકથી શ્રુતિ ચારિંત્રરૂપ ધર્મ કહ્યા છે. અને મધ્યમ વયમાં તેમણે ધમ સાંભળીને એધ પામીને ચારિત્ર લેવા તૈયાર થયેલા છે. તે શુ કરે