________________
(૧૨) लापवियं आगममाणे, तवे से अभिसमन्नागए
(દૂ૦ ૨૨૨) લઘુને ભાવ લાઘવ જેને હોય તે લાઘવિક છે, તેવી લાઘવિક (લઘુતા) ને પિતે ધારણ કરવા એક પણ વસ્ત્ર ત્યજી દે, અથવા શરીર અને ઉપકરણના કર્મમાં લાઘવ પણાને પામીને વસ્ત્ર ત્યાગ કરે, તેવા ત્યાગીને શું થાય? તે કહે છે. તે વસ્ત્રને પરિત્યાગ કરનાર સાધુને તપની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાયાને કલેશ આપે તે પણ બાહ્ય તપને ભેદ છે. કહ્યું છે કે—
"पंचहिं ढाणेहिं समणाणं निग्गंधाणं अचेलगत्ते पसत्थे भवति तंजहा, ! अप्पा पडिलेहा । वे. सासिए स्वे २ तवे अणुमए ३ लाघवे पसत्थे ४ વિક વિશાળ
પાંચ કારણે સાધુ નિગ્રંથને અચેલકપણું પ્રશંસા રોગ્ય છે. (૧) અલ્પપડિલેહણા (૨) વિશ્વાસવાળું રૂપ, (૩) તપની અનુમતિ (૪) પ્રશસ્ત લાઘવ, (૫) અતિશે ઇન્દ્રિયને નિહ આ જિનેશ્વરે કહ્યું છે, તે બતાવે છે – जमेयं भगवया पवेइयं तमेव अभिसमिचा । सधओ सव्वत्ताए समत्तमेव समभि जाणिज्जा
(ફૂ૨૨૪)