________________
(૧૭૬), (નુકશાન) માટે છે અને અપવાદ પણ ગુણને માટે કાળ (સમય) જાણનારા સાધુને થાય છે, તેજ બતાવે છે. દીર્ઘ કાળ સંયમ પાળીને સંલેખના વિધિ એ કાળના પર્યાય વડે ભક્ત પરિજ્ઞા વિગેરેનું મરણ ગુણને માટે છે, અને સ્ત્રી વિગેરેના ઉપસર્ગમાં વેહાનસ ગાર્ધ પૃષ્ઠ વિગેરેથી મરણ થાય તેમાં કાળ પર્યાયજ છે. અર્થાત જેવી રીતે ભકત પરિણા વિગેરેનું મરણ ગુણવાળું છે, તેમ આ કાળ પર્યાયના મરણ જેવું હાનસ વિગેરે મણ લાભદાયી છે. ઘણા કાળ પર્યાયમાં જેટલું કર્મ આ સાધુ ખપાવે છે, તેટલું જ આવા સમયમાં થડા કાળમાં કર્મ ક્ષય કરી નાંખે છે તે બતાવે છે. હડપ વેહાનસ વિગેરેથી મરનારે પણ ફક્ત ભક્ત પરિજ્ઞા વિગેરે કરનાર નહિ પણ આ સાધુ વેહાનસ વિગેરે મરણમાં (વિગત જાતિ) વિશેષ પ્રકારે અંત ક્રિયા કરનારે તે વ્યતિકારક છે તેવાને તેવા સમયમાં હાસાદિ મરણ ઉપસર્ગ જ માર્ગ છે. કારણ કે, આવું અકાળ મરણ જે અપવાદ રૂપ છે, તેના વડે મરેલા અનંતા સિ. પૂર્વે થયા અને થશે. ઉપસંહાર કરવા કહે છે કે, આ ઉપર બતાવેલું વેહાનસ વિગેરે મરણ મેહ દૂર થયેલા સાધુઓની કર્તવ્યતાથી આયતન (આશ્રય) છે, અને અપાય દર કરતું હોવાથી હિત છે. જન્માંતરમાં પણ સુખ આપનાર લેવાથી સુખ છે. તથા કાળ આવેલ હોવાથી ક્ષમ (યુકત) છે. તથા, કર્મ ક્ષય કરનાર હોવાથી નિઃશ્રેયસ છે. તથા, પુણ્યને અનુગમ ઉપાર્જન કરવાથી આનુષમિક છે, આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે–ચેથી ઉદેશે સમાપ્ત.